સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

મોટા બનવાની લાલચમાં એક દુષ્ટ સ્ત્રીને સજા મળી

મોટા બનવાની લાલચમાં એક દુષ્ટ સ્ત્રીને સજા મળી

અથાલ્યાએ આખા રાજવંશનો સંહાર કરી નાખ્યો, જેથી તે યહૂદા પર રાજ કરી શકે (૨રા ૧૧:૧; lfb-E ૫૩ ¶૧, ૨; “‘આહાબના બધા વંશજોનો નાશ થઈ જશે’—૨રા ૯:૮” ચાર્ટ જુઓ)

યહોશેબાએ યહોઆશને સંતાડી દીધો, જે પછીથી રાજા બનવાનો હતો (૨રા ૧૧:૨, ૩)

પ્રમુખ યાજક યહોયાદાએ યહોઆશને રાજા બનાવ્યો અને દુષ્ટ અથાલ્યાને મારી નાખી, જે આહાબના વંશજોમાં છેલ્લી બચેલી હતી (૨રા ૧૧:૧૨-૧૬; lfb-E ૫૩ ¶૩, ૪)

મનન માટે સવાલ: આ બનાવથી નીતિવચનો ૧૧:૨૧ અને સભાશિક્ષક ૮:૧૨, ૧૩માં જણાવેલી વાત કઈ રીતે સાચી સાબિત થાય છે?