નવેમ્બર ૭-૧૩
૨ રાજાઓ ૫-૬
ગીત ૩૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તેઓ સાથે જેટલા છે એ કરતાં આપણી સાથે વધારે છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૫:૧૫, ૧૬—એલિશાએ કેમ નામાનની ભેટ ના સ્વીકારી? આપણે એમાંથી શું શીખી શકીએ? (w૦૫ ૮/૧ ૯ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૫:૧-૧૪ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: શિક્ષણ—ની ૨૨:૬ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૦૮, શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૧૫)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૦
“આપતા રહો”: (૧૫ મિ.) વડીલ ચર્ચા કરશે. તમારી ઉદારતા માટે તમારો આભાર માનીએ છીએ વીડિયો બતાવો. મંડળના ભાઈ-બહેનો અલગ અલગ રીતોથી ઉદારતા બતાવે છે. એવું કરીને તેઓએ સારી આદત કેળવી છે. એના માટે ભાઈ-બહેનોના વખાણ કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૮ ¶૧૬-૨૨
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૨ અને પ્રાર્થના