ડિસેમ્બર ૧૮-૨૪
અયૂબ ૨૮-૨૯
ગીત ૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું અયૂબની જેમ તમે સારું નામ કમાયા છો?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
અયૂ ૨૯:૨૪—અયૂબના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (g૦૦-E ૭/૮ ૧૧ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૨૮:૧-૨૮ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને “આ ચોપડી કેવી રીતે મદદ કરશે?” ભાગની ટૂંકમાં ચર્ચા કરો. (th અભ્યાસ ૧૭)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૩ વધારે જાણો અને મુદ્દો ૪ (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૨
“સાક્ષીઓના નામ પર કલંક ન લાગે એ માટે હું શું કરી શકું?”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt પ્રક. ૩ ¶૧૨-૧૮
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૮ અને પ્રાર્થના