ડિસેમ્બર ૨૫-૩૧
અયૂબ ૩૦-૩૧
ગીત ૨૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“અયૂબે કઈ રીતે પોતાનું ચારિત્ર શુદ્ધ રાખ્યું?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
અયૂ ૩૧:૩૫—જ્યારે કોઈ આપણી આગળ પોતાનું દિલ ઠાલવે, ત્યારે આપણે કઈ રીતે અયૂબના મિત્રો જેવા ન બનવું જોઈએ? (w૦૫ ૧૧/૧૫ ૧૧ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૩૧:૧૫-૪૦ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને જણાવો કે અમે બીજાઓને બાઇબલમાંથી મફત શીખવીએ છીએ. પછી તેમને બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૧)
ટૉક: (૫ મિ.) g૧૬.૩ ૮-૯—વિષય: સજાતીય સંબંધ વિશે શાસ્ત્ર જે કહે છે, એ હું કઈ રીતે સમજાવી શકું? (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૨
“પોર્નોગ્રાફી જોવી કેમ ખરાબ કહેવાય?”: (૭ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળની જરૂરિયાતો: (૮ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt પ્રક. ૪ ¶૧-૮
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૮ અને પ્રાર્થના