નવેમ્બર ૨૭–ડિસેમ્બર ૩
અયૂબ ૨૦-૨૧
ગીત ૬૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“નેકીને સંપત્તિથી માપી શકાતી નથી”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
અયૂ ૨૦:૨—વડીલો કઈ રીતે એવાં ભાઈ-બહેનોને મદદ કરી શકે, જેઓને ‘બેચેન’ કરી દેતા વિચારો આવે છે? (w૯૫ ૧/૧ ૯ ¶૧૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૨૦:૧-૨૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવામાં આવે છે એ બતાવો. (th અભ્યાસ ૬)
ટૉક: (૫ મિ.) g ૧૦/૦૯ ૨૪-૨૫—વિષય: શું ઈશ્વર ચાહે છે કે તમે ધનવાન બનો? (th અભ્યાસ ૧૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૬
“તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt પ્રક. ૨ ¶૧૬-૨૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૨ અને પ્રાર્થના