સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

નેકીને સંપત્તિથી માપી શકાતી નથી

નેકીને સંપત્તિથી માપી શકાતી નથી

સોફારે કહ્યું કે ઈશ્વર દુષ્ટ પાસેથી સંપત્તિ છીનવી લે છે અને આમ તે કહેવા માંગતો હતો કે અયૂબે ચોક્કસ પાપ કર્યું હશે (અયૂ ૨૦:૫, ૧૦, ૧૫)

અયૂબે જવાબમાં કહ્યું: ‘તો પછી દુષ્ટ કેમ અમીર બને છે?’ (અયૂ ૨૧:૭-૯)

ઈસુના દાખલાથી સાબિત થાય છે કે નેક માણસ અમીર હોય એવું જરૂરી નથી (લૂક ૯:૫૮)

મનન માટે સવાલ: ઈશ્વરભક્ત ભલે અમીર હોય કે ગરીબ, તેના માટે સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ? —લૂક ૧૨:૨૧; w૦૭ ૮/૧ ૩૦ ¶૧૨.