સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

“જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?”

“જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?”

મરણ સામે માણસનું કંઈ ચાલતું નથી અથવા તે કોઈને જીવતો કરી શકતો નથી (અયૂ ૧૪:૧, ૨, ૪, ૧૦; w૧૪ ૪/૧ ૪ ¶૩-૪)

ગુજરી ગયેલો માણસ ફરી જીવતો થઈ શકે છે (અયૂ ૧૪:૭-૯; w૧૫ ૪/૧૫ ૩૨ ¶૧-૨)

યહોવા પાસે ગુજરી ગયેલા ભક્તોને જીવતા કરવાની શક્તિ છે અને એમ કરવા તે આતુરતાથી રાહ પણ જુએ છે (અયૂ ૧૪:૧૪, ૧૫; w૧૧ ૪/૧ ૨૭ ¶૫)

મનન માટે સવાલ: યહોવા કેમ પોતાના વફાદાર ભક્તોને જીવતા કરવા આતુરતાથી રાહ જુએ છે? એ જાણીને તમને યહોવા વિશે કેવું લાગે છે?