ડિસેમ્બર ૧૬-૨૨
ગીતશાસ્ત્ર ૧૧૯:૫૭-૧૨૦
ગીત ૧૫૪ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. દુઃખો કઈ રીતે સહેવાં?
(૧૦ મિ.)
બાઇબલ વાંચતા રહો અને એનો અભ્યાસ કરતા રહો (ગી ૧૧૯:૬૧; w૦૬ ૭/૧ ૧૨ ¶૨; w૦૦ ૧૨/૧ ૧૪ ¶૩)
કસોટીઓમાં પોતાને ઘડવાનો મોકો મળે છે (ગી ૧૧૯:૭૧; w૦૬ ૯/૧ ૧૯ ¶૨)
દિલાસો મેળવવા યહોવા પાસે જાઓ (ગી ૧૧૯:૭૬; w૧૭.૦૭ ૧૩ ¶૩, ૫)
પોતાને પૂછો: ‘દુઃખ-તકલીફો સહેવા યહોવાએ મને કઈ રીતોએ મદદ કરી છે?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૧૧૯:૯૬—આ કલમનો અર્થ શું હોય શકે? (w૦૬ ૯/૧ ૧૯ ¶૩)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૧૧૯:૫૭-૮૦ (th અભ્યાસ ૧૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને આપણી વેબસાઇટ વિશે જણાવો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (lmd પાઠ ૨ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને જાહેર પ્રવચન સાંભળવા આમંત્રણ આપો. પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (lmd પાઠ ૮ મુદ્દો ૩)
૬. તમારી માન્યતા વિશે સમજાવો
(૫ મિ.) દૃશ્ય. ijwbq ૧૫૭—વિષય: કુદરતી આફતો વિશે પવિત્ર શાસ્ત્રમાં શું લખ્યું છે? (lmd પાઠ ૩ મુદ્દો ૩)
ગીત ૨૪
૭. દુઃખો સહેવા યહોવા મદદ કરે છે
(૧૫ મિ.) ચર્ચા.
ધીરજ રાખવાનો અર્થ થાય કે મુશ્કેલીઓ સહેતી વખતે હિંમત ન હારીએ. એનો એ પણ અર્થ થાય કે દૃઢ રહીએ, મુશ્કેલીઓ માટે યોગ્ય વલણ રાખીએ અને એ સમયની રાહ જોઈએ, જ્યારે મુશ્કેલીઓનું નામનિશાન નહિ હોય. જો ધીરજ રાખીશું, તો “પીછેહઠ” નહિ કરીએ અથવા મુશ્કેલીઓ આવે ત્યારે યહોવાની સેવામાં ઢીલા નહિ પડીએ. (હિબ્રૂ ૧૦:૩૬-૩૯) ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને મદદ કરવા આતુર છે, જેથી ધીરજથી બધું સહી કરી શકીએ.—હિબ્રૂ ૧૩:૬.
દરેક કલમ માટે લખો કે યહોવા કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે.
જેઓ કસોટીઓ સહી રહ્યા છે, તેઓ માટે સતત પ્રાર્થના કરીએ વીડિયો બતાવો. પછી પૂછો:
-
jw.org દ્વારા આપણે એ ભાઈ-બહેનો વિશે કઈ રીતે જાણી શકીએ છીએ, જેઓ કસોટી સહી રહ્યાં છે?
-
મમ્મી-પપ્પા કઈ રીતે બાળકોને બીજાઓ માટે પ્રાર્થના કરવાનું શીખવી શકે? એમ કરવાના કયા ફાયદા છે?
-
યહોવા આપણાં ભાઈ-બહેનોને ધીરજથી સહન કરવા મદદ કરે, એવી પ્રાર્થના કરવી કેમ મહત્ત્વનું છે?
-
બીજાઓ માટે પ્રાર્થના કરવાથી આપણી કસોટીઓનો સામનો કરવા કઈ રીતે મદદ મળે છે?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૯ ¶૧૪-૨૦, પાન ૧૫૨ પરનું બૉક્સ