ડિસેમ્બર ૯-૧૫
ગીતશાસ્ત્ર ૧૧૯:૧-૫૬
ગીત ૧૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “યુવાન માણસ કઈ રીતે પોતાનો જીવનમાર્ગ શુદ્ધ રાખી શકે?”
(૧૦ મિ.)
સાવધ રહો (ગી ૧૧૯:૯; w૮૭-E ૧૧/૧ ૧૮ ¶૧૦)
ઈશ્વરનાં સૂચનોને વળગી રહો (ગી ૧૧૯:૨૪, ૩૧, ૩૬; w૦૬ ૭/૧ ૧૭ ¶૧)
નકામી ચીજો પરથી તમારી નજર ફેરવી લો (ગી ૧૧૯:૩૭; w૧૦ ૪/૧ ૨૨ ¶૨)
પોતાને પૂછો: ‘યહોવા મને અલગ અલગ રીતે સૂચનો આપે છે. એમાંથી કયાં સૂચનો મને ચારિત્ર શુદ્ધ રાખવા મદદ કરે છે?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ગી ૧૧૯—આ અધ્યાય કઈ રીતે લખવામાં આવ્યો છે અને શા માટે? (w૦૫ ૪/૧૫ ૧૦ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૧૧૯:૧-૩૨ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તમે ઘર ઘરનો પ્રચાર કરી રહ્યા છો અને તમને રસ્તામાં કોઈક મળે છે. તેની સાથે વાત શરૂ કરો. (lmd પાઠ ૧ મુદ્દો ૪)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે વ્યક્તિએ જણાવ્યું હતું કે હાલમાં જ તેનું કોઈ સ્નેહીજન ગુજરી ગયું છે. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
૬. ટૉક
(૫ મિ.) ijwyp ૮૩—વિષય: લાલચનો સામનો કરવા હું શું કરી શકું? (th અભ્યાસ ૨૦)
ગીત ૩૧
૭. સેવાકાર્યમાં સંગઠનની સફળતા
(૧૦ મિ.) આ શૃંખલાનો ડિસેમ્બર મહિનાનો વીડિયો બતાવો.
૮. મંડળની જરૂરિયાતો
(૫ મિ.)
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૯ ¶૬-૧૩