નવેમ્બર ૧૧-૧૭
ગીતશાસ્ત્ર ૧૦૬
ગીત ૫૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “તેઓ પોતાને બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા”
(૧૦ મિ.)
ઇઝરાયેલીઓને ડર લાગ્યો ત્યારે તેઓએ યહોવા સામે બળવો પોકાર્યો (નિર્ગ ૧૪:૧૧, ૧૨; ગી ૧૦૬:૭-૯)
ઇઝરાયેલીઓ ભૂખ્યા-તરસ્યા થયા ત્યારે તેઓએ યહોવા વિરુદ્ધ કચકચ કરી (નિર્ગ ૧૫:૨૪; ૧૬:૩, ૮; ૧૭:૨, ૩; ગી ૧૦૬:૧૩, ૧૪)
ઇઝરાયેલીઓને ચિંતા થઈ ત્યારે તેઓએ મૂર્તિની પૂજા કરી (નિર્ગ ૩૨:૧; ગી ૧૦૬:૧૯-૨૧; w૧૮.૦૭ ૨૦ ¶૧૩)
મનન માટે સવાલ: આપણા પર મુશ્કેલીઓ આવી પડે ત્યારે, યહોવાએ આપણને અગાઉ જે રીતે મદદ કરી હતી એ યાદ કરવાથી કેવો ફાયદો થશે?
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ગી ૧૦૬:૩૬, ૩૭—મૂર્તિઓની પૂજા કરવી અને દુષ્ટ દૂતોને બલિદાનો ચઢાવવાં એ બંને કઈ રીતે જોડાયેલા છે? (w૦૬ ૮/૧ ૬ ¶૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૧૦૬:૨૧-૪૮ (th અભ્યાસ ૧૦)
૪. સમજાય એવું શીખવો—ઈસુએ શું કર્યું?
(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૧૧ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.
૫. સમજાય એવું શીખવો—ઈસુ જેવું કરો
(૮ મિ.) lmd પાઠ ૧૧ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.
ગીત ૪૦
૬. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૭. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૮ ¶૧-૫, પાનાં ૧૪૨, ૧૪૪ પરનાં બૉક્સ