સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | સભાશિક્ષક ૭-૧૨

“તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર”

“તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર”

તમારી યુવાનીમાં પોતાની આવડતો વાપરીને સરજનહારનું સ્મરણ કરો

૧૨:૧, ૧૩

  • પડકારજનક સોંપણી પૂરી કરવા યુવાનો પાસે સારું સ્વાસ્થ્ય અને જુસ્સો હોય છે

  • વધતી ઉંમરના પડકારોનો સામનો કરવો પડે એના પહેલાં, યુવાનોએ પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ ઈશ્વરની સેવામાં કરવો જોઈએ

વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને જણાવવા માટે સુલેમાને કવિતા વાપરી

૧૨:૨-૭

  • કલમ ૩: “બારીઓની બહાર જોનારની દૃષ્ટિ ઝાંખી થઈ જશે”

    દૃષ્ટિ ઝાંખી થશે

  • કલમ ૪ NW: “દીકરીઓના ગીતો મંદ પડી જશે”

    ધીમું સંભળાશે

  • કલમ ૫: “રુચિ નાશ પામશે”

    જમવાની ઇચ્છા નહિ થાય