સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૪

ગીતોનું ગીત ૧-૮

નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૪
  • ગીત ૨૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) fg. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયોનો ઉપયોગ કરીને પુસ્તિકા આપો. (નોંધ: દૃશ્ય દરમિયાન વીડિયો બતાવશો નહિ.)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) fg. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૯-૩૧ ¶૮-૯

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૮

  • “યુવાનો પૂછે છે—શું હું ડેટિંગ માટે તૈયાર છું?”: (૯ મિ.) “યંગ પીપલ આસ્ક—એમ આઈ રેડી ટુ ડેટ?” લેખને આધારે ટૉક.

  • શું આ પ્રેમ છે કે આકર્ષણ?: (૬ મિ.) વાઈટબોર્ડ ઍનિમેશન શું આ પ્રેમ છે કે આકર્ષણ? વીડિયો બતાવીને ચર્ચા કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૦ ¶૧૬-૨૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના