બાઇબલમાં રહેલો ખજાનો | ગીતોનું ગીત ૧-૮ શૂલ્લામી—અનુસરવા જેવું ઉદાહરણ ચાલુ કરો શૂલ્લામી—અનુસરવા જેવું ઉદાહરણ યહોવાના ભક્તો માટે શૂલ્લામી કેમ એક સારું ઉદાહરણ છે? ૨:૭; ૪:૧૨ તેણે સાચા પ્રેમ માટે રાહ જોઈ કોઈ પણ વ્યક્તિના પ્રેમમાં પડવા બીજાઓએ દબાણ કર્યું ત્યારે તેણે એનો નકાર કર્યો તે નમ્ર, વિનયી અને શુદ્ધ ચારિત્રની હતી સોના કે મીઠી-મીઠી વાતોથી તેનો પ્રેમ ખરીદી શકાય એવો ન હતો પોતાને પૂછો: ‘શૂલ્લામીના ક્યા ગુણો મારે કેળવવા જોઈએ?’ અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર શૂલ્લામી—અનુસરવા જેવું ઉદાહરણ આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા શૂલ્લામી—અનુસરવા જેવું ઉદાહરણ ગુજરાતી શૂલ્લામી—અનુસરવા જેવું ઉદાહરણ https://cms-imgp.jw-cdn.org/img/p/202016413/univ/art/202016413_univ_sqr_xl.jpg