નવેમ્બર ૭-૧૩
નીતિવચનો ૨૭-૩૧
ગીત ૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“બાઇબલ સદ્દગુણી સ્ત્રી વિશે જણાવે છે”: (૧૦ મિ.)
નીતિ ૩૧:૧૦-૧૨—તે ભરોસાપાત્ર હોય છે (w૧૫ ૧/૧૫ ૨૦ ¶૧૦; w૦૦ ૨/૧ ૩૧ ¶૨; it-2-E ૧૧૮૩ ¶૬)
નીતિ ૩૧:૧૩-૨૭—તે મહેનતુ હોય છે (w૦૦ ૨/૧ ૩૧ ¶૩-૪)
નીતિ ૩૧:૨૮-૩૧—તે ભક્તિભાવ બતાવે છે અને વખાણને લાયક હોય છે (w૧૫ ૧/૧૫ ૨૦ ¶૮; w૦૦ ૨/૧ ૩૧ ¶૫, ૮)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
નીતિ ૨૭:૧૨—આપણે કઈ રીતે મનોરંજન પસંદ કરવામાં સમજદારી બતાવવી જોઈએ? (wp૧૫ ૧૦/૧ ૮ ¶૩)
નીતિ ૨૭:૨૧—કઈ રીતે “માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે”? (w૧૧-E ૮/૧ ૨૯ ¶૨; w૦૬ ૧૦/૧ ૬ ¶૬)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નીતિ ૨૯:૧૧–૩૦:૪
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવાનું ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૧
“‘તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે’”: (૫ મિ.) વડીલ ટૉક આપશે.
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૯ ¶૨૨-૨૬ પાન ૧૨૫ બૉક્સ, વધારે માહિતી પાન ૨૪૯-૨૫૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૯ અને પ્રાર્થના