સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રજૂઆતની એક રીત

રજૂઆતની એક રીત

જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? (T-37)

સવાલ: અમે લોકોને એ વેબસાઇટ વિશે જણાવીએ છીએ, જે જીવન સારી રીતે જીવવાની માહિતી આપે છે.

શાસ્ત્રવચન: ગી ૩૨:૮

આમ કહો: પત્રિકામાં આપેલાં ચિત્રો બતાવીને વેબસાઇટ પર પ્રાપ્ય વીડિયો અને સાહિત્ય તરફ ધ્યાન દોરો.

સત્ય શીખવો

સવાલ: શાસ્ત્રમાં ભાખવામાં આવ્યું છે કે લોકો આવા હશે, શું તમે એ વાતથી સહમત થાઓ છો?

શાસ્ત્રવચન: ૨તિ ૩:૧-૫

સત્ય: છેલ્લા દિવસો વિશે શાસ્ત્રની ભવિષ્યવાણી પૂરી થઈ છે. તેથી, ખાતરી રાખી શકીએ કે સુંદર ભાવિ વિશેની ભવિષ્યવાણી પણ જરૂર પૂરી થશે.

બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? (વીડિયો)

પ્રસ્તાવના: અમે લોકોને એક નાનો વીડિયો બતાવી રહ્યા હતા. એ વીડિયો સમજાવે છે કે જીવનના મહત્ત્વના સવાલોના સંતોષકારક જવાબ ક્યાંથી મળી શકે. [વીડિયો બતાવો.]

આમ કહો: ઈશ્વર કઈ રીતે દુનિયાની સમસ્યાઓ હલ કરશે, એ વિશે શાસ્ત્ર આધારિત માહિતી આ સાહિત્યમાં છે. [ખુશખબર પુસ્તિકા આપો.]

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.