સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવેમ્બર ૨૫–ડિસેમ્બર ૧

પ્રકટીકરણ ૪-૬

નવેમ્બર ૨૫–ડિસેમ્બર ૧
  • ગીત ૧૩૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ચાર ઘોડેસવારોની સવારી”: (૧૦ મિ.)

    • પ્રક ૬:૨—સફેદ ઘોડાનો સવાર ‘જીતવા નીકળી પડ્યો’ (wp૧૭.૩-E ૪ ¶૩,)

    • પ્રક ૬:૪-૬—પછી લાલચોળ ઘોડાનો સવાર અને કાળા ઘોડાનો સવાર આવ્યા (wp૧૭.૩-E ૫ ¶૨, ૪-૫)

    • પ્રક ૬:૮—એ પછી ફિક્કા રંગના ઘોડાનો સવાર આવ્યો, જેની પાછળ કબર હતી (wp૧૭.૩-E ૫ ¶૮-૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રક ૪:૪,—ચોવીસ વડીલો અને ચાર કરૂબો કોને રજૂ કરે છે? (re ૭૭ ¶૮; ૮૦ ¶૧૯)

    • પ્રક ૫:૫—શા માટે ઈસુને “યહુદા કુળમાંના સિંહ” કહેવામાં આવે છે? (cf-E ૩૬ ¶૫-૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૪:૧-૧૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨

  • રાજીખુશીથી આપનારને યહોવા ચાહે છે”: (૧૫ મિ.) વડીલ ચર્ચા કરશે. આ વીડિયો બતાવીને શરૂઆત કરો: ઓનલાઇન દાન આપવાની રીતો. પ્રકાશકોને જણાવો કે દાનને લગતી માહિતી માટે jw.org અને JW Library પર દાનનું બટન દબાવે અથવા એડ્રેસ બારમાં donate.pr418.com ટાઇપ કરે. ગયા સેવા વર્ષ દરમિયાન ભાઈ-બહેનોએ દાન આપ્યું, એની કદર બતાવતો શાખા તરફથી આવેલો પત્ર વાંચો. ઉદારતાથી આપેલા દાન માટે ભાઈ-બહેનોના વખાણ કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૯ અને પ્રાર્થના