સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૪-૬

ચાર ઘોડેસવારોની સવારી

ચાર ઘોડેસવારોની સવારી

૬:૨, ૪-૬, 

ઈસુએ શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે યુદ્ધ કર્યું અને તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. આમ તે ‘જીતવા નીકળી પડ્યા’ છે. આ દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસોમાં ઈસુ પોતાના શિષ્યોને મદદ અને રક્ષણ આપે છે. એ રીતે તે પોતાના શિષ્યો માટે જીત મેળવતા જાય છે. ઈસુ આર્માગેદનના યુદ્ધમાં બીજા ત્રણ ઘોડેસવારોની સવારી રોકી દેશે. એ ઘોડેસવારોની સવારીથી થયેલા નુકસાનને તે સુધારશે. એ પછી તેમની ‘જીત પૂરી કરશે.’