સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ યોહાન ૧-૫

દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ

દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ

૨:૧૫-૧૭

શેતાન આપણને યહોવાથી દૂર લઈ જવા દુનિયાના આ ત્રણ ફાંદાનો ઉપયોગ કરે છે. તમે બીજાઓને એ ફાંદા વિશે કઈ રીતે સમજાવશો?

  • “શરીરની ખોટી ઇચ્છા”

  • “આંખોની લાલસા”

  • “પોતાની માલમિલકતનું અભિમાન”