નવેમ્બર ૨૩-૨૯
લેવીય ૬-૭
ગીત ૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“આભાર માનીએ”: (૧૦ મિ.)
લેવી ૭:૧૧, ૧૨—યહોવાનો આભાર માનવા પણ એક વ્યક્તિ રાજીખુશીથી શાંતિ-અર્પણ ચઢાવી શકતી (w૧૯.૧૧ ૨૨ ¶૯)
લેવી ૭:૧૩-૧૫—શાંતિ-અર્પણ કરનાર વ્યક્તિ અને તેનું કુટુંબ સાથે મળીને બલિદાનમાંથી ખાતા એ જાણે તેઓ યહોવા સાથે ખાતા. એ બતાવતું કે તેઓ યહોવા સાથે સુલેહ-શાંતિમાં છે (w૦૦ ૮/૧૫ ૧૫-૧૬ ¶૧૫)
લેવી ૭:૨૦—ફક્ત શુદ્ધ વ્યક્તિનું જ શાંતિ-અર્પણ સ્વીકારવામાં આવતું (w૦૦ ૮/૧૫ ૧૯ ¶૮)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
લેવી ૬:૧૩—અગ્નિને વેદી પર સળગતો રાખવા વિશે યહુદીઓ શું માનતા અને કલમ શું બતાવે છે? (it-૧-E ૮૩૩¶૧)
લેવી ૬:૨૫—પાપ માટેનું અર્પણ કઈ રીતે અગ્નિ-અર્પણ અને શાંતિ-અર્પણથી અલગ હતું? (si-E ૨૭ ¶૧૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૬:૧-૧૮ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી જનતા માટેના ચોકીબુરજ નં. ૨ ૨૦૨૦માંથી કોઈ ખાસ માહિતી બતાવો અને મૅગેઝિન આપો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિકનું ધ્યાન આપણી વેબસાઈટ તરફ દોરો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૧)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૧૬૯ ¶૧૨-૧૩ (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન