નવેમ્બર ૨-૮
નિર્ગમન ૩૯-૪૦
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“મુસાએ માર્ગદર્શનને પૂરું ધ્યાન આપ્યું અને એ પ્રમાણે કર્યું”: (૧૦ મિ.)
નિર્ગ ૩૯:૩૨—યહોવાએ મંડપ બનાવવા જે માર્ગદર્શન આપ્યું, એના પર મુસાએ પૂરું ધ્યાન આપ્યું અને એ પ્રમાણે કર્યું (w૧૧ ૯/૧ ૩૦-૩૧ ¶૧૩)
નિર્ગ ૩૯:૪૩—મંડપનું કામ પત્યા પછી મુસાએ પોતે જોયું કે એ બધું બરાબર છે કે નહિ
નિર્ગ ૪૦:૧, ૨, ૧૬—મુસાએ યહોવાના માર્ગદર્શન પ્રમાણે મંડપ ઊભો કર્યો (w૦૫ ૭/૧૫ ૨૬-૨૭ ¶૩)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૩૯:૩૪—શા પરથી કહી શકાય કે મંડપ બનાવવા ઇઝરાયેલીઓને સીલ માછલીનું ચામડું મળી શકતું હતું? (it-૨-E ૮૮૪ ¶૩-૪)
નિર્ગ ૪૦:૩૪—વાદળોનું મંડપ પર છવાઈ જવું શાને રજૂ કરતું હતું? (w૧૫ ૭/૧૫ ૨૧ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૩૯:૧-૨૧ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. વીડિયો જ્યાં અટકે છે ત્યાં બંધ કરો અને એમાં જે બતાવ્યું છે એ વિશે સવાલો પૂછો. ઘરમાલિક સમાજ કે રાજકારણ વિશે વાત કરે ત્યારે, કોઈનો પક્ષ લીધા વગર કઈ રીતે વાત કરી શકો એની ચર્ચા કરો.
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક રાજકારણ કે બીજા કોઈ વિષય પર સવાલ કરે ત્યારે તમે એને સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૧૨)
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૪ ૨૯ ¶૮-૧૦—વિષય: આપણે કોઈનો પક્ષ લેતા નથી એ કઈ રીતે આપણાં વિચારો અને વાતચીતમાં દેખાય આવવું જોઈએ? (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૩
સાંભળો અને સમજો (માથ ૧૩:૧૬): (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: શા માટે આપણે જે સાંભળીએ છીએ એને સમજવાની જરૂર છે? માર્ક ૪:૨૩, ૨૪ના શબ્દોનો શું અર્થ છે? હિબ્રૂઓ ૨:૧માં શું સમજાવવામાં આવ્યું છે? આપણે કઈ રીતે બતાવી શકીએ કે જે સાંભળીએ છીએ એને સમજીએ છીએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૩૯
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૫૫ અને પ્રાર્થના