સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૧–૪

નહેમ્યા સાચી ભક્તિ ચાહતા હતા

નહેમ્યા સાચી ભક્તિ ચાહતા હતા

ઈ.સ. પૂર્વે ૪૫૫

  1. નીસાન (માર્ચ/એપ્રિ.)

    ૨:૪-૬ નહેમ્યાના દિવસોમાં યરૂશાલેમ સાચી ભક્તિનું કેન્દ્ર હતું. એ શહેરને ફરી બાંધવા તે પરવાનગી માંગે છે

  2. આઈય્યર

  3. સીવાન

  4. તામ્મૂઝ (જૂન/જુલા.)

    ૨:૧૧-૧૫ નહેમ્યા આશરે આ સમયે આવે છે અને શહેરના કોટની તપાસ કરે છે

  5. એબ (જુલા./ઑગ.)

    ૩:૧; ૪:૭-૯ વિરોધ છતાં બાંધકામ શરૂ થાય છે

  6. અલૂલ (ઑગ./સપ્ટે.)

    ૬:૧૫ એના ૫૨ દિવસ પછી કોટનું બાંધકામ પૂરું થાય છે

  7. તીશરી