સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફેબ્રુઆરી ૨૨-૨૮

નહેમ્યા ૧૨–૧૩

ફેબ્રુઆરી ૨૨-૨૮
  • ગીત ૨૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) થોડો પણ રસ બતાવતી વ્યક્તિને સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપો.

  • પહેલી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) રસ બતાવતી વ્યક્તિને સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને ખુશખબર પુસ્તિકા કઈ રીતે આપી શકાય એ બતાવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) બાઇબલ શીખવે છે પુસ્તકના પાન ૨૦૬-૨૦૮નો ઉપયોગ કરીને બાઇબલ વિદ્યાર્થીને સ્મરણપ્રસંગ વિશે સમજાવો. એ પ્રસંગે હાજર રહેવા વિદ્યાર્થીને વ્યવહારુ સૂચનો આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫

  • સ્મરણપ્રસંગમાં આવવા દરેકને આમંત્રણ આપો.”: (૧૫ મિ.) ચર્ચા. મંડળ કઈ રીતે પ્રચાર વિસ્તાર આવરશે એ જણાવો. “રજૂઆત માટેનાં પગલાં”ની ચર્ચા કરતી વખતે સ્મરણપ્રસંગનો વીડિયો બતાવો. ઝુંબેશમાં પૂરા ઉત્સાહથી ભાગ લેવા અને રસ બતાવનાર વ્યક્તિનો રસ વધારવા ઉત્તેજન આપો. એક દૃશ્ય બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૮ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૭ (૨૪) અને પ્રાર્થના