એક યુવાન બહેન સ્કૂલમાં પોતાનો ભાગ રજૂ કરી રહી છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ફેબ્રુઆરી ૨૦૧૭

રજૂઆતની એક રીત

(T-35) પત્રિકા અને બાઇબલ સત્ય માટે રજૂઆતની એક રીત બાઇબલ ભવિષ્યવાણીને હાલના દિવસોમાં ટેકો આપે છે. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાની આજ્ઞા પાળવાથી આશીર્વાદ મળે છે

યહોવા પ્રેમાળ રીતે બતાવે છે કે, આપણે કયા માર્ગે ચાલવું જોઈએ.

બાઇબલમાં રહેલો ખજાનો

ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું

શેતાને ઈશ્વરભક્તોની વફાદારી સામે સવાલ ઉઠાવ્યો હતો. ઈસુના મરણથી એ સવાલનો જવાબ મળ્યો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સર્જનહારમાં અડગ શ્રદ્ધા કેળવવા તમારાં બાળકોને મદદ કરો

જીવનની શરૂઆત વિશે તમારાં બાળકો શું માને છે? યહોવા ઈશ્વર આપણા સૃષ્ટિકર્તા છે એવી શ્રદ્ધા કેળવવા તમે કઈ રીતે બાળકોને મદદ કરી શકો?

બાઇબલમાં રહેલો ખજાનો

‘યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરો’

શું યહોવાએ માન્ય કરેલું વર્ષ શાબ્દિક વર્ષ છે? એ સમયગાળો કઈ રીતે રાજ્યના પ્રચારકામ સાથે જોડાયેલો છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સમજી-વિચારીને સાહિત્ય આપો

આપણાં સાહિત્યને છાપવાં અને આખી દુનિયાનાં મંડળોમાં મોકલવાં ખૂબ જ મહેનત અને ખર્ચ કરવામાં આવે છે. તેથી, સમજી-વિચારીને એને બીજાઓને આપવાં જોઈએ.

બાઇબલમાં રહેલો ખજાનો

નવાં આકાશ અને નવી પૃથ્વીને લીધે મોટો આનંદ છવાઈ જશે

ઈશ્વરે વચન આપેલાં “નવાં આકાશ તથા નવી પૃથ્વી”નો આજે આપણા માટે શો અર્થ થાય છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

આશાને લીધે આનંદ કરો

આશા લંગર જેવી છે. બાઇબલનાં વચનો પર નિયમિત મનન કરવાથી મુશ્કેલીઓના વમળમાં આનંદ અને વફાદારી જાળવી રાખવાં સહેલું બનશે.