ફેબ્રુઆરી ૨૦-૨૬
યશાયા ૫૮-૬૨
ગીત ૧૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરો”: (૧૦ મિ.)
યશા ૬૧:૧, ૨—‘યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરવા’ ઈસુને અભિષિક્ત કરવામાં આવ્યા (ip-2-E ૩૨૨ ¶૪)
યશા ૬૧:૩, ૪—પોતાના કામને ટેકો આપવા યહોવા “ધાર્મિકતાનાં વૃક્ષ” આપે છે (ip-2-E ૩૨૬-૩૨૭ ¶૧૩-૧૫)
યશા ૬૧:૫, ૬—ઇતિહાસની સૌથી મોટી પ્રચાર ઝુંબેશમાં ‘વિદેશીઓ યહોવાના યાજકોને’ સહકાર આપે છે (w૧૨ ૧૨/૧ ૨૮ ¶૫-૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૬૦:૧૭—આ છેલ્લા દિવસોમાં યહોવાએ કઈ રીતોએ આ ભવિષ્યવાણી પૂરી કરી છે? (w૧૫ ૭/૧૫ ૯-૧૦ ¶૧૪-૧૭)
યશા ૬૧:૮, ૯—“સર્વકાળનો કરાર” શું છે અને “સંતાન” કોણ છે? (w૦૭ ૨/૧ ૧૧ ¶૬)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૬૨:૧-૧૨
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા—આ વીડિયો બતાવો: બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૫-૧૬ ¶૧૯—શક્ય હોય તો, માતા પોતાની નાની દીકરી સાથે અભ્યાસ ચલાવતી હોય એવું દૃશ્ય બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૭
પ્રચારમાં વીડિયોનો ઉપયોગ કરો: (૬ મિ.) ટૉક. આ વીડિયો બતાવો: ઈશ્વરનું રાજ્ય શું છે? પહેલી મુલાકાત અને ફરી મુલાકાત વખતે વીડિયોનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપો.
“સમજી-વિચારીને સાહિત્ય આપો”: (૯ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: કૉંગોમાં સાહિત્ય વિતરણ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૪ ¶૧૦-૧૪, પાન ૧૮૮-૧૮૯ બૉક્સ, વધારે માહિતી પાન ૨૫૪-૨૫૫.
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૦ અને પ્રાર્થના