ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૫
યશાયા ૬૩-૬૬
ગીત ૧૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“નવાં આકાશ અને નવી પૃથ્વીને લીધે મોટો આનંદ છવાઈ જશે”: (૧૦ મિ.)
યશા ૬૫:૧૭—“આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ” (ip-2-E ૩૮૩ ¶૨૩)
યશા ૬૫:૧૮, ૧૯—મોટો આનંદ છવાઈ જશે (ip-2-E ૩૮૪ ¶૨૫)
યશા ૬૫:૨૧-૨૩—સંતોષ આપનારું જીવન હશે; લોકો પોતાને સલામત મહેસૂસ કરશે (w૧૨ ૯/૧ ૧૪ ¶૪-૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૬૩:૫—કઈ રીતે યહોવાનો કોપ તેમને ટેકો આપે છે? (w૦૭ ૨/૧ ૧૧ ¶૭)
યશા ૬૪:૮—યહોવા કઈ રીતે કુંભાર તરીકેના તેમના અધિકારનો ઉપયોગ કરે છે? (w૧૩ ૬/૧૫ ૨૪-૨૫ ¶૩-૫)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૬૩:૧-૧૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) એફે ૫:૩૩—સત્ય શીખવો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ૧તિ ૫:૮; તિ ૨:૪, ૫—સત્ય શીખવો.
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) યશા ૬૬:૨૩; w૦૬ ૧૧/૧ ૩૧ ¶૧૪-૧૭—વિષય: સભાઓ—યુગો સુધી ટકી રહેનારી ભક્તિ
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૪
“આશાને લીધે આનંદ કરો” (યશા ૬૫:૧૭, ૧૮; રોમ ૧૨:૧૨): (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: આશામાં આનંદ કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૪ ¶૧૫-૧૯, પાન ૧૯૧ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૧ અને પ્રાર્થના