ફેબ્રુઆરી ૬-૧૨
યશાયા ૪૭-૫૧
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાની આજ્ઞા પાળવાથી આશીર્વાદ મળે છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૪૯:૬—મસીહે ફક્ત ઇઝરાયેલીઓને પ્રચાર કર્યો હતો તો, તે કઈ રીતે ‘વિદેશીઓમાં પ્રકાશરૂપ’ છે? (w૦૭ ૨/૧ ૯ ¶૮)
યશા ૫૦:૧—શા માટે યહોવાએ ઇઝરાયેલીઓને પૂછ્યું: “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે?” (it-1-E ૬૪૩ ¶૪-૫)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૫૧:૧૨-૨૩
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) રજૂઆતના વીડિયોને આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. ફેબ્રુઆરી મહિના દરમિયાન, પ્રકાશક સાચો માર્ગ કયો છે? પત્રિકા આપવાનો પ્રયત્ન કરી શકે. જો ઘરમાલિક રસ બતાવે તો બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૧
મંડળની જરૂરિયાતો: (૭ મિ.) વિકલ્પ તરીકે, યરબુકમાંથી શું શીખ્યા એની ચર્ચા કરી શકાય. (yb૧૬-E ૧૪૪-૧૪૫)
યહોવાના દોસ્ત બનો!—યહોવાનું કહેવું માનો: (૮ મિ.) ચર્ચા. યહોવાના દોસ્ત બનો!—યહોવાનું કહેવું માનો વીડિયો બતાવીને શરૂઆત કરો. એ પછી આ સવાલોની ચર્ચા કરો: યહોવાનું કહેવું માનવા માટેનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે? (નીતિ ૨૭:૧૧) કઈ બાબતોમાં બાળકોએ યહોવાનું કહેવું માનવું જ જોઈએ? કઈ બાબતોમાં યુવાનોએ યહોવાનું કહેવું માનવું જરૂરી છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૩ ¶૧૬-૨૬, પાન ૧૭૮ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૬ અને પ્રાર્થના