યહોવાની આજ્ઞા પાળવાથી આશીર્વાદ મળે છે
-
યહોવા પ્રેમાળ રીતે બતાવે છે કે, જીવનનો આનંદ માણવા આપણે કયા ‘માર્ગે ચાલવું જોઈએ.’ તેમની આજ્ઞા પાળવાથી આપણને લાભ થાય છે
“શાંતિ . . . નદીના જેવી”
-
યહોવાએ એવી શાંતિનું વચન આપ્યું છે, જે નદીના જેવી નિર્મળ, ભરપૂર અને અવિરત છે
“ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું”
-
આપણાં ન્યાયી કામો સમુદ્રનાં મોજાંની જેમ અગણિત બની શકે છે