કંબોડિયામાં સત્ય શીખવવાનું કામ

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ફેબ્રુઆરી ૨૦૧૮

વાતચીતની એક રીત

આ પ્રશ્નોના આધારે ચર્ચા: શું આ વિજ્ઞાનના યુગમાં ઈશ્વરનું માર્ગદર્શન મદદરૂપ બની શકે? શું આ વિજ્ઞાનના યુગમાં ઈશ્વરનું માર્ગદર્શન મદદરૂપ બની શકે? શું બાઇબલની સલાહ વ્યવહારું છે?

બાઇબલમાં રહેલો ખજાનો

ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત

ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત આપીને ઈસુ શું સમજાવવા માંગતા હતા. વાવનાર, દુશ્મન અને કાપનાર કોને રજૂ કરે છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

રાજ્યને લગતા દૃષ્ટાંતો આપણને કઈ રીતે લાગુ પડે છે

ઊંડું સત્ય શીખવવા ઈસુએ સરળ દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો. માથ્થી ૧૩માંથી આપણે બીજો કયો બોધપાઠ શીખી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

થોડાકના હાથે ઘણાને જમાડવા

શિષ્યો પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી હતી, છતાં ઈસુએ તેઓને આવેલાં ટોળાંને જમાડવા કહ્યું. પછી શું થયું અને એનો આપણા માટે શો અર્થ રહેલો છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“તમારાં માતા-પિતાને માન આપો”

પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ ભાર આપીને આ આજ્ઞા જણાવી હતી: “તમારાં માતા-પિતાને માન આપો.” એ આજ્ઞાની શું કોઈ સમય મર્યાદા હતી? શું એ આજે પણ લાગુ પડે છે?

બાઇબલમાં રહેલો ખજાનો

તમે કોના જેવું વિચારો છો?

ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલવા આપણને શું મદદ કરી શકે? ખોટા વિચારોથી દૂર રહેવા ઈસુએ ત્રણ બાબતો પર ધ્યાન દોર્યું.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કરીએ

લોકોને શીખવવા ઈસુએ અસરકારક રીતે સવાલોનો ઉપયોગ કર્યો. આપણે કઈ રીતે સેવાકાર્યમાં તેમના જેવી આવડત કેળવી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

પોતાને અને બીજાને ઠોકર ન લાગે એનું ધ્યાન રાખીએ

ઈસુએ ઉદાહરણો આપીને સમજાવ્યું કે પોતાને અથવા બીજાઓને ઠોકર ખવડાવવી કેટલી ગંભીર બાબત છે. આપણા જીવનમાં કઈ બાબતો ઠોકરરૂપ બની શકે છે?