સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફેબ્રુઆરી ૨૬–માર્ચ ૪

માથ્થી ૧૮-૧૯

ફેબ્રુઆરી ૨૬–માર્ચ ૪
  • ગીત ૫૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • પોતાને અને બીજાને ઠોકર ન લાગે એનું ધ્યાન રાખીએ”: (૧૦ મિ.)

    • માથ ૧૮:૬, ૭—બીજાઓને ઠોકર લાગે એવું કંઈ પણ ન કરીએ (“ઘંટીનો મોટો પથ્થર,” “ઠોકરરૂપ” અભ્યાસ માહિતી અને “ઘંટીનો પથ્થર,” “ઘંટીમાં ઉપરનો અને નીચેનો પથ્થર” ચિત્ર/વીડિયો, માથ ૧૮:૬, ૭, nwtsty)

    • માથ ૧૮:૮, ૯—ઠોકર ખવડાવે એવી બાબતોથી દૂર રહીએ (“ગેહેન્નામાથ ૧૮:૯ અભ્યાસ માહિતી, nwtsty; અને શબ્દસૂચિ)

    • માથ ૧૮:૧૦—આપણે કોઈને ઠોકર ખવડાવી હોય તો, એ યહોવાના ધ્યાન બહાર નથી ગયું (“મારા સ્વર્ગમાંના પિતાના મોં આગળ ઊભા રહે છેમાથ ૧૮:૧૦ અભ્યાસ માહિતી, nwtsty; w૧૦-E ૧૧/૧ ૧૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૧૮:૨૧, ૨૨—આપણાં ભાઈ-બહેનોને કેટલી વખત માફ કરવા જોઈએ? (“સિત્તોતેર વારમાથ ૧૮:૨૨ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૧૯:૭—‘છૂટાછેડા લખી આપવાનો’ હેતુ શું હતો? (“છૂટાછેડા લખી આપીને” અભ્યાસ માહિતી અને “તલાકનામું” ચિત્ર/વીડિયો, માથ ૧૯:૭, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૧૮:૧૮-૩૫

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક કલમ પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૬ ¶૧૮-૨૦—વ્યક્તિના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૩

  • કોઈને ઠોકર ખાવાનું કારણ ન બનીએ (૨કો ૬:૩): (૯ મિ.) વીડિયો બતાવો.

  • માર્ચ ૩થી સ્મરણપ્રસંગની ઝૂંબેશ: (૬ મિ.) ફેબ્રુઆરી ૨૦૧૬ જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકાના પાન ૮ને આધારે ટૉક. દરેકને આમંત્રણ પત્રિકાની એક પ્રત આપો અને એના મુખ્ય મુદ્દા જણાવો. માર્ચ ૧૯, ૨૦૧૮ના અઠવાડિયા દરમિયાન થનાર ખાસ જાહેર પ્રવચન વિશે જણાવો. એનો વિષય છે: “ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે?” એનાથી સ્મરણપ્રસંગ માટે ઉત્સાહ વધશે. પ્રચારવિસ્તાર આવરવા માટેની ગોઠવણ જણાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૨ ¶૧-૧૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૩ અને પ્રાર્થના