વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: કુટુંબની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા આપણને સારું માર્ગદર્શન ક્યાંથી મળી શકે છે?
શાસ્ત્રવચન: ૨તિ ૩:૧૬
ફરી મુલાકાત માટે પાયો: શું આ વિજ્ઞાનના યુગમાં ઈશ્વરનું માર્ગદર્શન મદદરૂપ બની શકે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: શું આ વિજ્ઞાનના યુગમાં ઈશ્વરનું માર્ગદર્શન મદદરૂપ બની શકે?
શાસ્ત્રવચન: અયૂ ૨૬:૭
ફરી મુલાકાત માટે પાયો: શું બાઇબલની સલાહ વ્યવહારું છે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: શું બાઇબલની સલાહ વ્યવહારું છે?
શાસ્ત્રવચન: નીતિ ૧૪:૩૦
ફરી મુલાકાત માટે પાયો: બાઇબલમાં જણાવેલી ભવિષ્યવાણીઓ શું સચોટ છે?