આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ફેબ્રુઆરી ૨૦૧૯
વાતચીતની એક રીત
શું બાઇબલની સલાહ આજે ઉપયોગી છે?વાતચીતની એક રીત.
બાઇબલમાં રહેલો ખજાનો
તમારું અંતઃકરણ કેળવતા રહો
આપણું અંતઃકરણ બાઇબલના સિદ્ધાંતો મુજબ કેળવીશું તો ખરો નિર્ણય લેવા મદદ કરશે
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે ઈશ્વરના અદૃશ્ય ગુણો જોઈ શકો છો?
આપણી ચારેબાજુ સૃષ્ટિમાં યહોવાની શક્તિ, પ્રેમ, ડહાપણ કે બુદ્ધિ, ન્યાય અને તેમની ઉદારતા જોવા મળે છે.
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈશ્વરે આપણા માટે પોતાનો પ્રેમ બતાવ્યો”
ઈસુના બલિદાન માટે કદર બતાવવા આપણે શું કરી શકીએ?
બાઇબલમાં રહેલો ખજાનો
શું તમે “આતુરતાથી રાહ” જુઓ છો?
તમે ‘આતુરતાથી ઈશ્વરના દીકરાઓના પ્રગટ થવાની રાહ જુઓ છો’ એમ કઈ રીતે બતાવશો?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ધીરજ રાખીને આતુરતાથી રાહ જોઈએ
મુશ્કેલીઓ આવી પડે ત્યારે ધીરજ રાખીને આતુરતાથી રાહ જોવા આપણને શું મદદ કરશે?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પ્રગતિ કરતા ન હોય એવા બાઇબલ અભ્યાસ બંધ કરીએ
જે વ્યક્તિને શીખવવા આપણે સમય આપીએ છીએ જો તે સત્યમાં પ્રગતિ જ ન કરે તો શું?