સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: કુટુંબની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા સારી સલાહ ક્યાંથી મળી શકે?

શાસ્ત્રવચન: ૨તિ ૩:૧૬

ફરી મુલાકાત માટે સવાલ: શું આ વિજ્ઞાનના યુગમાં ઈશ્વરનું માર્ગદર્શન આપણને મદદ કરી શકે?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: શું આ વિજ્ઞાનના યુગમાં ઈશ્વરનું માર્ગદર્શન આપણને મદદ કરી શકે?

શાસ્ત્રવચન: અયૂ ૨૬:૭

ફરી મુલાકાત માટે સવાલ: શું બાઇબલની સલાહ આજે મદદ કરે છે?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: શું બાઇબલની સલાહ આજે મદદ કરે છે?

શાસ્ત્રવચન: નીતિ ૧૪:૩૦

ફરી મુલાકાત માટે સવાલ: શું બાઇબલની ભવિષ્યવાણીઓ સાચી પડે છે?