ફેબ્રુઆરી ૧૮-૨૪
રોમનો ૭-૮
ગીત ૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું તમે ‘આતુરતાથી રાહ’ જુઓ છો?”: (૧૦ મિ.)
રોમ ૮:૧૯—“ઈશ્વરના દીકરાઓ” જલદી જ પ્રગટ થશે (w૧૨ ૭/૧ ૧૬ ¶૧૭)
રોમ ૮:૨૦—‘સૃષ્ટિ નકામાપણાને આધીન કરવામાં આવી, એની સાથે આશા પણ આપવામાં આવી’ (w૧૨ ૩/૧ ૨૫ ¶૧૧)
રોમ ૮:૨૧—‘સૃષ્ટિ વિનાશની ગુલામીમાંથી આઝાદ થશે’ (w૧૨ ૩/૧ ૨૫ ¶૧૨)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
રોમ ૮:૬—“શરીરની ઇચ્છાઓ પ્રમાણે” અને “પવિત્ર શક્તિ પ્રમાણે” જીવવા વચ્ચે શો ફરક છે? (w૧૭.૦૬ ૩)
રોમ ૮:૨૬, ૨૭—પ્રાર્થનામાં “આપણી પાસે લાગણીઓ વ્યક્ત કરવા શબ્દો હોતા નથી,” ત્યારે યહોવા શું કરે છે? (w૦૯ ૧૧/૧ ૧૨ ¶૨૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૭:૧૩-૨૫ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૫
“ધીરજ રાખીને આતુરતાથી રાહ જોઈએ”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: આપણે “ધીરજથી દોડીએ”—ઈનામ મેળવવાની ખાતરી સાથે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૨
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૨ અને પ્રાર્થના