ફેબ્રુઆરી ૪-૧૦
રોમનો ૧-૩
ગીત ૧૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમારું અંત:કરણ કેળવતા રહો”: (૧૦ મિ.)
[રોમનોની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
રોમ ૨:૧૪, ૧૫—બધા પાસે અંતઃકરણ છે (lv ૧૮ ¶૬)
રોમ ૨:૧૫—અંતઃકરણ કેળવવાથી ખરો નિર્ણય લેવા મદદ મળે છે (lv ૧૯ ¶૮-૯)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
રોમ ૩:૪—આપણે કઈ રીતે ‘ઈશ્વરને સાચા સાબિત’ કરીએ છીએ? (w૦૮ ૬/૧ ૩૧ ¶૩)
રોમ ૩:૨૪, ૨૫—“ખ્રિસ્ત ઈસુએ ચૂકવેલી છુટકારાની કિંમત” કઈ રીતે ‘અગાઉના સમયમાં થયેલાં પાપોને માફ કરતી હતી’? (w૦૮ ૬/૧ ૩૦ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૧:૧-૧૭ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વાતચીતની રીત. પછી, શીખવવાની કળા ચોપડીના પાઠ બેની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૬-E ૬/૧ ૧૨-૧૩—વિષય: પોતાની અને બીજાઓની ક્ષમતા વિશે યોગ્ય વલણ રાખીએ. (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૫
“શું તમે ઈશ્વરના અદૃશ્ય ગુણો જોઈ શકો છો?”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સૃષ્ટિ ઈશ્વરના ગુણગાન ગાય છે—પ્રકાશ અને રંગ
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૦
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩ અને પ્રાર્થના