સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૧-૩

તમારું અંતઃકરણ કેળવતા રહો

તમારું અંતઃકરણ કેળવતા રહો

૨:૧૪, ૧૫

નીચેની ત્રણ વાતો યાદ રાખીશું તો, આપણું અંતઃકરણ ખરો નિર્ણય લેવા મદદ કરશે:

  1. બાઇબલના સિદ્ધાંતો મુજબ અંતઃકરણને કેળવીએ

  2. અંતઃકરણ કંઈક ખોટું કરવા સામે ચેતવે ત્યારે એનું સાંભળીએ

  3. ખરાબ બાબતોથી દૂર રહેવા પવિત્ર શક્તિની મદદ માટે પ્રાર્થના કરીએ.—રોમ ૯:૧