સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૧૨-૧૮

ગણના ૨૦-૨૧

એપ્રિલ ૧૨-૧૮
  • ગીત ૩૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • અઘરા સંજોગોમાં પણ નમ્ર રહીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ગણ ૨૦:૨૩-૨૭—હારૂનને તેની ભૂલ બતાવવામાં આવી ત્યારે તેમણે શું કર્યું અને એમાંથી આપણને શું શીખવા મળે છે? યહોવાએ હારૂનની કઈ વાત ધ્યાનમાં રાખી અને એમાંથી આપણને શું શીખવા મળે છે? (w૧૪ ૬/૧૫ ૨૬ ¶૧૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૨૦:૧-૧૩ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૩

  • ઉત્તેજન આપતી વાતો કરીએ: (૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: બીજાઓની બૂરાઈ કરવાથી કે તેઓની ખામીઓ વિશે વાત કરવાથી સાંભળનાર પર એની કેવી અસર થાય છે? ભાઈને પોતાના વિચારોમાં ફેરફાર કરવા ક્યાંથી મદદ મળી?

  • દોસ્તોના દબાણનો સામનો કરવો!: (૮ મિ.) ચર્ચા. વ્હાઇટબૉર્ડ એનિમેશન બતાવો. પછી પૂછો: અમુક લોકો પર કેવા દબાણો આવે છે? નિર્ગમન ૨૩:૨માં કઈ સલાહ આપવામાં આવી છે? બીજાઓની વાતોમાં ન આવી જઈએ એ માટે આપણે કયા ચાર પગલાં ધ્યાનમાં રાખવાં જોઈએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૩

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૭ અને પ્રાર્થના