એપ્રિલ ૧૯-૨૫
ગણના ૨૨-૨૪
ગીત ૪૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાએ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ગણ ૨૨:૨૦-૨૨—શા માટે બલઆમ પર યહોવાહનો કોપ સળગી ઊઠ્યો? (w૦૪ ૮/૧ ૨૭ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૨૩:૧૧-૨૬ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
“પ્રચારકામમાં વધારે ખુશી મેળવીએ—ઈશ્વરના વચનનો સારો ઉપયોગ કરો”: (૧૦ મિ.) ચર્ચા. શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વરના વચનનો સારો ઉપયોગ કરો વીડિયો બતાવો.
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) fg પાઠ ૫ ¶૩-૪ (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૬૦
“જુલમની અંધારી ખીણમાં યહોવાનું નામ થયું રોશન”: (૧૫ મિ.) ચર્ચા. દિમિત્રી મિહાઇલોવનો અનુભવ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૪ અને પ્રાર્થના