સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | પ્રચારકામમાં વધારે ખુશી મેળવીએ

ઈશ્વરના વચનનો સારો ઉપયોગ કરો

ઈશ્વરના વચનનો સારો ઉપયોગ કરો

ઈશ્વરના વચનમાં જોરદાર તાકાત છે. (હિબ્રૂ ૪:૧૨) ઈશ્વરને ઓળખતા ન હોય તેઓના દિલ પર પણ એની ઊંડી અસર થાય છે. (૧થે ૧:૯; ૨:૧૩) આપણે કોઈને બાઇબલમાંથી સત્ય જણાવીએ છીએ ત્યારે તેઓનાં ચહેરા પર ખુશીની ચમક આવી જાય છે. એ જોઈને આપણે વધારે ખુશ થઈએ છીએ.

શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએઆપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વરના વચનનો સારો ઉપયોગ કરો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • નીતાએ કઈ રીતે જેડનું ધ્યાન ઈશ્વરના વચન તરફ દોર્યું?

  • નીતાએ શા માટે જેડને મોટેથી કલમ વાંચવાનું કહ્યું? એમ કરીને નીતાએ કઈ રીતે તેનું ધ્યાન કલમના મુખ્ય વિષય તરફ દોર્યું?

  • કઈ રીતે જાણી શકીએ કે એ કલમ જેડના દિલને સ્પર્શી ગઈ? એ જોઈને નીતાને કેવું લાગ્યું?