સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાએ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો

યહોવાએ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો

મોઆબીઓએ ઇઝરાયેલીઓને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો (ગણ ૨૨:૩-૬)

યહોવાએ પોતાના લોકોનું રક્ષણ કર્યું (ગણ ૨૨:૧૨, ૩૪, ૩૫; ૨૩:૧૧, ૧૨)

યહોવાનો હેતુ પૂરો થતાં કોઈ રોકી શકે એમ નથી (ગણ ૨૪:૧૨, ૧૩; bt-E ૫૩ ¶૫; it-૨-E ૨૯૧)

ઈશ્વર ચાહે છે કે આખી દુનિયામાં બધા લોકોને ખુશખબર જણાવવામાં આવે. એ કામને કોઈ રોકી શકતું નથી. ભલે યહોવાનાં લોકો પર જુલમ કરવામાં આવે કે તેઓએ કુદરતી આફતોનો સામનો કરવો પડે. આપણા પર કોઈ તકલીફ આવે ત્યારે શું આપણે યહોવા પર ભરોસો રાખીએ છીએ? શું એવા સંજોગોમાં પણ આપણે તેમની ભક્તિને પ્રથમ રાખીએ છીએ?