સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

અઘરા સંજોગોમાં પણ નમ્ર રહીએ

અઘરા સંજોગોમાં પણ નમ્ર રહીએ

લોકોએ કચકચ કરી એનાથી મુસા નમ્ર રહેવાનું ચૂકી ગયા (ગણ ૨૦:૨-૫; w૧૯.૦૨ ૧૨ ¶૧૯)

મુસા નમ્ર રહેવાનું ચૂકી ગયા અને ગુસ્સે થયા (ગણ ૨૦:૧૦; w૧૯.૦૨ ૧૨-૧૩ ¶૨૦-૨૧)

મુસા અને હારૂને ગંભીર ભૂલ કરી માટે યહોવાએ તેઓને સજા કરી (ગણ ૨૦:૧૨; w૦૯ ૧૦/૧ ૧૦ ¶૫)

નમ્ર વ્યક્તિનો સ્વભાવ શાંત હોય છે. તેનામાં અભિમાન કે ઘમંડ હોતું નથી. તે ધીરજથી અન્યાય સહી લે છે. તે કંટાળી જતી નથી અને ખોટું લગાડતી નથી અથવા વેર વાળવાની ભાવના રાખતી નથી.