એપ્રિલ ૨૬–મે ૨
ગણના ૨૫-૨૬
ગીત ૧૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું એક માણસની હિંમતથી ઘણાનું જીવન બચી શકે?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ગણ ૨૬:૫૫, ૫૬—યહોવાએ કુળો પ્રમાણે જમીનની કઈ રીતે વહેંચણી કરી અને એમ કરવું કેમ યોગ્ય હતું? (it-૧-E ૩૫૯ ¶૧-૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૨૫:૧-૧૮ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૩)
ટૉક: (૫ મિ.) w૦૪ ૪/૧ ૨૯—વિષય: ગણના ૨૫:૯ અને પહેલો કોરીંથીઓ ૧૦:૮માં જણાવેલી સંખ્યા કેમ અલગ છે? (th અભ્યાસ ૧૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૭
“સમજી વિચારીને મિત્રો પસંદ કરો”: (૧૫ મિ.) ચર્ચા. ઇઝરાયેલીઓનો દાખલો આપણા માટે ચેતવણી—ઝલક વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૧ અને પ્રાર્થના