સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

શું એક માણસની હિંમતથી ઘણાનું જીવન બચી શકે?

શું એક માણસની હિંમતથી ઘણાનું જીવન બચી શકે?

મોઆબના લોકોએ ઇઝરાયેલીઓને ખોટું કામ કરવા લલચાવ્યા (ગણ ૨૫:૧, ૨; lv ૧૧૧ ¶૧-૨)

ઇઝરાયેલીઓ વફાદાર ન રહ્યા અને પોતાની ખોટી ઇચ્છા પૂરી કરવા લાગ્યા એટલે યહોવાનો કોપ તેઓ પર સળગી ઊઠ્યો (ગણ ૨૫:૩-૫; lv ૧૧૨ ¶૪)

એક માણસે હિંમતથી પગલું ભર્યું એનાથી યહોવાનો કોપ શાંત થયો (ગણ ૨૫:૬-૧૧)

પોતાને પૂછો, ‘યહોવાને વફાદાર રહેવા કયા સંજોગોમાં મારે હિંમતની જરૂર પડશે?’