એપ્રિલ ૫-૧૧
ગણના ૧૭-૧૯
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“હું તમારો વારસો છું”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ગણ ૧૮:૧૯—‘સદાને માટે મીઠાના કરારનો’ શું અર્થ થાય? (g૦૨-E ૬/૮ ૧૪ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૧૮:૧-૧૩ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત વીડિયો: (૪ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: ઈસુ—માથ ૨૦:૨૮ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૬)
ટૉક: (૫ મિ.) w૧૮.૦૧ ૧૮ ¶૪-૬—વિષય: આપણે શા માટે યહોવાને દાન આપીએ છીએ? (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૯
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૨
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩ અને પ્રાર્થના