બાઇબલમાં રહેલો ખજાનો
“હું તમારો વારસો છું”
યહોવાએ લેવીઓ અને યાજકોને મહત્ત્વનું કામ સોંપ્યું હતું (ગણ ૧૮:૬, ૭)
લેવી કુળને દેશના વારસામાં કોઈ જમીન મળી ન હતી (ગણ ૧૮:૨૦, ૨૪; w૧૧ ૯/૧ ૧૬ ¶૯)
આખા ઇઝરાયેલમાં લોકો ઊપજનો દસમો ભાગ લેવીઓને આપતા હતા (ગણ ૧૮:૨૧, ૨૬, ૨૭; w૧૧ ૯/૧ ૧૦ ¶૪)
યહોવાએ યાજકો અને લેવીઓને વચન આપ્યું હતું કે તે તેઓની જરૂરિયાતો પૂરી કરશે. આપણે ભરોસો રાખી શકીએ કે જો યહોવાની સેવામાં કંઈ પણ ત્યાગ કરીશું, તો તે આપણી પણ જરૂરિયાતો પૂરી કરશે.