સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૨૭)

“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપવા [ફોન કે પત્ર લખી] રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી વ્યક્તિને આમંત્રણ પત્રિકા હાથોહાથ આપો [કે એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા આપો]. “આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે [અથવા ઓનલાઇન કઈ રીતે જોઈ શકો] એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ.”

રસ બતાવે તો વીડિયો બતાવો: ઈસુના મરણને યાદ કરીએ વીડિયો બતાવો [કે એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા આપો].

સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

પહેલી મુલાકાત

સવાલ: ઈસુ કોણ હતા?

શાસ્ત્રવચન: માથ ૧૬:૧૬

ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:

ફરી મુલાકાત

સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮

ફરી મુલાકાત માટે સવાલ: આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો, એ માટે કદર બતાવવા શું કરી શકીએ?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ: