સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૧૫-૨૧

ગણના ૧૧-૧૨

માર્ચ ૧૫-૨૧
  • ગીત ૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • આપણે કેમ કચકચ ન કરવી જોઈએ?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ગણ ૧૧:૭, ૮—માન્‍ના કેવું દેખાતું હતું અને એનો સ્વાદ કેવો હતો? એમાં યહોવાની ભલાઈ કઈ રીતે દેખાય આવે છે? (it-૨-E ૩૦૯)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૧૧:૧-૧૫ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિક રસ બતાવે તો ઈસુના મરણને યાદ કરીએ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૧)

  • ફરી મુલાકાત: (૩ મિ.) એવી વ્યક્તિની ફરી મુલાકાત લો જેને તમે સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું અને તેણે રસ બતાવ્યો હતો. (th અભ્યાસ ૪)

  • ફરી મુલાકાત: (૫ મિ.) સ્મરણપ્રસંગનું પ્રવચન પૂરું થયા પછી કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરો અને કાર્યક્રમ વિશેના તેના કોઈ એક સવાલનો જવાબ આપો. (th અભ્યાસ ૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન