સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૨૨-૨૮

ગણના ૧૩-૧૪

માર્ચ ૨૨-૨૮
  • ગીત ૫૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩૭

  • ઈશ્વરભક્તોને શા માટે હિંમતની જરૂર છે—ખુશખબર જણાવવા: (૮ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: કિટ્ટી કૅલીને શાનો ડર હતો? તેને હિંમત વધારવા ક્યાંથી મદદ મળી? હિંમતથી કામ લેવાનું કયું સારું પરિણામ આવ્યું?

  • ઈશ્વરભક્તોને શા માટે હિંમતની જરૂર છે—દુનિયાનો ભાગ ન બનવા: (૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: અયેંગે એનસીલુએ કઈ મુશ્કેલીનો સામનો કર્યો? તેમને ક્યાંથી હિંમત મળી? તેમણે કઈ વાત સમજી હોવાથી યહોવા પર ભરોસો રાખી શક્યા?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૧૦

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૭ અને પ્રાર્થના