માર્ચ ૨૯-એપ્રિલ ૪
ગણના ૧૫-૧૬
ગીત ૫૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઘમંડી ન બનીએ અને પોતે કંઈક છીએ એમ ન વિચારીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ગણ ૧૫:૩૨-૩૫—આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે? (w૯૮ ૯/૧ ૨૦ ¶૧-૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૧૫:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો પહેલી મુલાકાત: ઈસુ—માથ ૧૬:૧૬. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
ટૉક: (૫ મિ.) w૧૫ ૫/૧૫ ૧૫ ¶૫-૬—વિષય: ગર્વ અને ઘમંડ વચ્ચે શું ફરક છે? (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૮
“બિનવફાદારો જેવા ન બનીએ”: (૧૫ મિ.) ચર્ચા. બિનવફાદારોને અનુસરીએ નહી વીડિયો બતાવો.
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૩ અને પ્રાર્થના