બાઇબલમાં રહેલો ખજાનો
ઘમંડી ન બનીએ અને પોતે કંઈક છીએ એમ ન વિચારીએ
કોરાહે ભક્તિ માટે કરવામાં આવેલી ગોઠવણ વિરુદ્ધ કામ કર્યું કેમ કે તે ઘમંડી બની ગયો હતો (ગણ ૧૬:૧-૩; w૧૧ ૯/૧ ૩૦ ¶૧૨)
કોરાહ પાસે ઘણી જવાબદારી હતી અને લોકો તેમને માન આપતા હતા (ગણ ૧૬:૮-૧૦; w૧૧ ૯/૧૫ ૩૦ ¶૧૧)
કોરાહના ખોટાં વિચારોને લીધે ખરાબ પરિણામ આવ્યું (ગણ ૧૬:૩૨, ૩૫)
ભલે આપણે ઘણા વર્ષોથી સત્યમાં હોઈએ કે પછી સંગઠનમાં કોઈ જવાબદારી ઉપાડતા હોઈએ. તોપણ આપણે પોતાના પર વધારે પડતો ભરોસો ન રાખીએ પણ નમ્ર બનીએ