સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

બિનવફાદારો જેવા ન બનીએ

બિનવફાદારો જેવા ન બનીએ

કોરાહ, દાથાન અને અબીરામ ભક્તિની ગોઠવણ વિરુદ્ધ ગયા. તેઓ યહોવાને વફાદાર ન રહ્યા. તેઓનો અને તેઓને સાથ આપનારા બધાનો ઈશ્વરે નાશ કર્યો. (ગણ ૧૬:૨૬, ૨૭, ૩૧-૩૩) જરા વિચારો, કેવા સંજોગોમાં તમારી વફાદારીની કસોટી થઈ શકે. બાઇબલમાં જણાવેલા કેવા લોકોના ઉદાહરણ પર વિચાર કરવાથી ચેતવણી મળે છે.

બિનવફાદારોને અનુસરીએ નહી વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • નાદિયાની કેવા સંજોગોમાં કસોટી થઈ? વફાદાર રહેવા કોના ઉદાહરણ પર વિચાર કરવાથી તેને ચેતવણી મળી?

  • નિરાશ થઈ ગયેલા એક ભાઈની કેવા સંજોગોમાં કસોટી થઈ? વફાદાર રહેવા કોના ઉદાહરણ પર વિચાર કરવાથી તેમને ચેતવણી મળી?

  • ટેરેન્સની કેવા સંજોગોમાં કસોટી થઈ? વફાદાર રહેવા કોના ઉદાહરણ પર વિચાર કરવાથી તેને ચેતવણી મળી?

  • સ્કૂલમાં એક ભાઈની કેવા સંજોગોમાં કસોટી થઈ? વફાદાર રહેવા કોના ઉદાહરણ પર વિચાર કરવાથી ચેતવણી મળી?